એક્ટિવા ગર્લ

(132.2k)
  • 11.5k
  • 9
  • 3.5k

પ્રેમ સુંદરતા થી થાય એ વાત સાચી પણ એ સુંદરતા હકીકત માં ચહેરા ની હોવી જોઈએ કે દિલ ની..એ સવાલ નો યોગ્ય જવાબ આપતી એક સુંદર લવસ્ટોરી..વાંચીને આંખ નો એક ખૂણો ભીનો થઈ જાય તો મારું લખેલું સાર્થક થશે.