વર્તમાન ની ક્ષણે

(21)
  • 5.3k
  • 4
  • 1.1k

માણસ પોતાનાઆખા જીવન દરમ્યાન વર્તમાન માં બહુ જ ઓછો જીવતો હોય છે મોટે ભાગે ક્યાંક તો એ ભુતકાળમાં અથવા ભવિષ્ય કાળમાં જીવતો હોય છે.પણ વર્તમાન માં જીવવું કેટલું મહત્વ નું હોય છે એને એ વાત ની ખબર હોય છે પણ તો ય એ કરી શકતો નથી કેમ કે એવું કરવા ની કળા બહુ નહિવત્ લોકો જાણતા હોય છે.ને જે એ કરી જાણે છે એ જ પોતા ની સારી ખરાબ દરેક ભાવના ઓ પર કાબુ કરી શકે છે.