પ્રિય અનામી - Letter to your Valentine

(3.6k)
  • 5.7k
  • 1.7k

આ એક પત્ર છે એક મિત્ર નો એના એક માત્ર બાળપણ ના મિત્ર ને.જે થોડા સમય સાથે વિતાવી અલગ થાય હતા.હવે તે મિત્ર પાછો આવી રહ્યો છે અને એને સંબોધી ને જ આખો પત્ર લખે છે.