માયાજાળ

(43)
  • 3.5k
  • 3
  • 616

આટલું કહી હું સ્ટેજ પર થી ચાલ્યો ગયો....મારા જતા જ પાછળ મને તાળીઓ નો ગળગળાટ સંભળાયો , મને પ્રેક્ષકો ના સારા રીએકશન થી જરા ખુશી ન મળી, એક આર્ટિસ્ટ , એક સ્ટોરી ટેલર તરીકે પ્રેક્ષકો ની તાળી ઓ મારી માટે સૌથી વધુ મહત્વ ની હોવી જોઈએ , પણ આ સ્ટોરી માટે મને એ તાળીઓ નો અવાજ મારા કાન અને મન ને ખૂંચતો હતો. કારણકે કે આજે કહેલ માયા ની કહાની એ ખાલી કહાની ન હતી, એ મારી ઝીંદગી હતી.... વાંચો એક અનોખી કહાની, કેવી લાગી કહેજો જરૂર.