મેડ4ઈચ અધર

(37.4k)
  • 5k
  • 6
  • 1.7k

મીરા..., મને વચન આપ કે તું મને ક્યારેય છોડી ને નહિ જા..સાચું કહું તો મને તારી આદત થઈ ગઈ છે..હું તારા વિના જીવી જ નહિ શકું.. યાર, તને છોડી દવ એવુ તો હું સપનામાં પણ ના વિચારી શકું..તું જ તો મારી દુનિયા છે..