પ્રતિશોધ ની આગ

(91.4k)
  • 8.3k
  • 12
  • 3.1k

આ વાત છે એક બહાદુર 20 વર્ષ ની છોકરી ની કે જે જાણતા અજાણતા ગેંગવોર માં ફસાય જાય છે અને તે બધુ છોડી ને અમદાવાદ વું ભાગવું પડે છે અને પરત ફરે છે પોતાના પ્રતિશોધ માટે અને પછી ચાલુ થાય છે પ્રતિશોધ ની આગ જેમાં તે એક એક કરીને તમામ પાસા ફેંકે છે અને પ્રતિશોધ લે છે.