Pratishodh ni aag book and story is written by Ratilal chavada in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pratishodh ni aag is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આ વાત છે એક બહાદુર 20 વર્ષ ની છોકરી ની કે જે જાણતા અજાણતા ગેંગવોર માં ફસાય જાય છે અને તે બધુ છોડી ને અમદાવાદ વું ભાગવું પડે છે અને પરત ફરે છે પોતાના પ્રતિશોધ માટે અને પછી ...Read Moreથાય છે પ્રતિશોધ ની આગ જેમાં તે એક એક કરીને તમામ પાસા ફેંકે છે અને પ્રતિશોધ લે છે.
આ વાત છે એક બહાદુર 20 વર્ષ ની છોકરી ની કે જે જાણતા અજાણતા ગેંગવોર માં ફસાય જાય છે અને તે બધુ છોડી ને અમદાવાદ વું ભાગવું પડે છે અને પરત ફરે છે પોતાના પ્રતિશોધ માટે અને પછી ચાલુ ...Read Moreછે પ્રતિશોધ ની આગ જેમાં તે એક એક કરીને તમામ પાસા ફેંકે છે અને પ્રતિશોધ લે છે.
આપણે પાછળ ના ભાગ માં જોયું કે કઈ રીતે જય શરાફ આખા શહેર ના મોટા મોટા વગદાર લોકો ના કાળા નાણાં ને બ્લેક માંથી વહાઈટ કરી રહ્યો હતો, હેતલ તેના મિત્ર ચિરાગ સાથે મળી ને આ આખા સ્કેન્ડલ નો ...Read Moreકરવાનું નક્કી કરે છે અને બંને ચિરાગ ના મિત્ર ના પપ્પા કે જે ઈંકમટેક્સ ઓફિસર છે તેને મળવાનું નક્કી કરે છે. અને આ બાજુ જય શરાફ નું શેતાનિ દિમાગ પણ પેલા ડેટા બ્રીચ ના મેસેજ પાછળ કામે લાગી જાય છે અને પોતાના મોબાઈલ માં એક નંબર ડાયલ કરે છે..હવે આગળ...
આપણે પાછળ ના ભાગ માં જોયુ કે હેતલ અંકિતા ને પોતાની આપવીતી જણાવે છે કે કેવી રીતે હેતલ અને ચિરાગ બંને સાથે મળી ને બીટકોઈન માં કાળા ના ધોળા કરવાનો ખેલ કરનારા જય શરાફ અને તેની સાથે જોડાયેલા શહેર ...Read Moreબે નંબરી લોકો ના કાળાનાણાં નો ભાંડાફોડ કરવાનો પ્લાન બનાવે છે, અને તેને સાથ આપવા માટે ચિરાગ તેના મિત્ર ના પપ્પા ની મદદ લેવાનું નક્કી કરે છે જે સુરત માં ઈંકમટેક્સ ઓફિસર છે. બધા સબૂત તેમને આપી ને તે લોકો ત્યાં થી નીકળે છે અને છેલ્લા બે દિવસ થી પીછો કરી રહેલી મારુતિ ની કાર વાળી વાત તે ચિરાગ ને જણાવે છે, અને તે તેને ચકમો આપી ને ત્યાં થી નાસી છૂટે છે. અને થોડી જ વાર માં બાજુમાં રહેતી માનસી નો ફોન આવે છે કે તમારા ઘર માં આગ લાગી છે. અને તે આગ માં પોતાના આખા પરિવાર ને ખોઈ દે છે. અને ત્યાર બાદ તે સુરત છોડી ને આમદાવાદ ની ટ્રેન પકડે છે.. હવે આગળ..
મકસૂદ સાથે ત્રણ-ત્રણ વખત કન્ફ્રર્મ કર્યું અને કહ્યું જો દોસ્ત ઇનામ ની લાલચ માં ખોટી માહિતી ના આપતો, અગર તારી વાત ખોટી નીકળી તો ઈમ્તિયાઝભાઈ તારા અને મારા બંને ના હાથ પગ કાપીને કર્ણાવતી રેલવે સ્ટેશન પાર ...Read Moreમંગાવશે
માહિતી લાવનાર મકસૂદ પણ આ વાત સાંભળી ને ડરી ગયો પણ તેને તેની માહિતી ઉપર વિશ્વાસ હતો અને તેણે આખો માં આંખ નાખી ને કહ્યું મેં મારી સગી આંખે આ જોયું છે .