રોશની ભાગ ૬ (અંતિમ પ્રકરણ)

(65)
  • 4.1k
  • 3
  • 1.4k

રોશની ભાગ ૬ (અંતિમ પ્રકરણ) “ના એમ વાત નથી, હું આ કાર્ય છેલ્લા એક વર્ષથી કરી રહી છું, અલબત એ વાત અલગ છે કે તારી સાથે જોડાયા પછી મારું કામ થોડા સમય માટે બંધ કર્યું. આજે પણ ઘણાં સરકારી કર્મચારીઓ પોતાની તકલીફ,મુંઝવણ લઇને મારી પાસે આવે છે, તો તને ખબર છે હું શું કરું છું? હું એમને જે તે જગ્યાએ માત્ર અરજી કરવાનું અને રાહ જોવાનું કહું છું.” “તેનાથી શું ફરક પડે? પેલાની પ્રોબ્લેમ સોલ્વ થઇ જાય?” “હા, માનસિક તો સોલ્વ થઈ જ જાય, એ કર્મચારી ખુબ અકળાયેલો હોય,આપણી બોગસ સિસ્ટમથી ફ્રસ્ટરેટ થઇ ગયો હોય, તો કમસે કમ એમનો ગુસ્સો