પ્રતિશોધ ની આગ - 3

(47)
  • 3.6k
  • 4
  • 1.4k

આપણે પાછળ ના ભાગ માં જોયું કે કઈ રીતે જય શરાફ આખા શહેર ના મોટા મોટા વગદાર લોકો ના કાળા નાણાં ને બ્લેક માંથી વહાઈટ કરી રહ્યો હતો, હેતલ તેના મિત્ર ચિરાગ સાથે મળી ને આ આખા સ્કેન્ડલ નો પર્દાફાશ કરવાનું નક્કી કરે છે અને બંને ચિરાગ ના મિત્ર ના પપ્પા કે જે ઈંકમટેક્સ ઓફિસર છે તેને મળવાનું નક્કી કરે છે. અને આ બાજુ જય શરાફ નું શેતાનિ દિમાગ પણ પેલા ડેટા બ્રીચ ના મેસેજ પાછળ કામે લાગી જાય છે અને પોતાના મોબાઈલ માં એક નંબર ડાયલ કરે છે..હવે આગળ...