આ આકાશવાણીનું હાસ્ય કેન્દ્ર છે....!

(18)
  • 1.8k
  • 1
  • 543

રેડિયોના અચ્છે દિન આવવા માંડ્યા છે. અસ્સલ રેડિયોના કાર્યક્રમો છાપામાં આવતાં. અને તે વંચાતા પણ હોંશથી. ને તે પ્રામાણે કાર્યક્રમો સાંભળનારાનો પણ એક વર્ગ રહેતો. આજની પેઢીને એનું સ્મરણ કરવાનો નુસખો મેં હાસ્યના માધ્યમ દ્વારા વ્યકત કર્યો છે. આપને ગમે તો ( સ્ટાર ) આપજો.