કેટલુંય ખૂટે છે !!! (વાર્તા - 07)

(27)
  • 3.7k
  • 4
  • 1.2k

પોતાના સમાજ સાથે સુમેળ અનીવાર્યછે પણ અન્ય જ્ઞાતિ ને જન્મજાત જ નિમ્ન ગણવાની ભૂલ હવે ના પાલવે. અહી પોતાની જ્ઞાતિ ના ઘણા કડવા અનુભવ થયા હોવા છતાં નાયિકા ઉર્વશી અન્ય નિમ્ન ગણાતી કોમ ની દીકરી ને પુત્ર વધુ તરીકે સ્વીકારવાની ના પાડે છે એ આઘાતજનક વાટ છે.