Ketluy khute chhe book and story is written by Ranna Vyas in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ketluy khute chhe is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કેટલુંય ખૂટે છે !!! - Novels
by Ranna Vyas
in
Gujarati Short Stories
આ વાર્તા સંગ્રહ માં ભણેલા ગણેલા આધુનિક અને સુખી દેખાતા લોકો ના બનેલા સમાજ માં ખૂટતાં મૂલ્યો અને ખૂટતા સંસ્કાર ની વાત છે. ભૂતકાળ ની તુલના માં ઘણી પ્રગતિ કરી સુખી થયેલા સમાજ માં હજી રિવાજ અને વહેવાર ના નવા નામે દહેજ નુ જુનું ભૂત ધૂણે છે. માણસ પોતાના મનની સાચી લાગણી વ્યક્ત કરતાં પણ ડરે છે અને જે મૂળ થી જ ખોટુ છે તેનો વિરોઘ કરવા ની હિંમત પણ ક્યાંક ખૂટતી જણાય છે. આ વાર્તાઓ વાંચી આપણે આ ખૂટતું મેળવવા સંસાર સાગર માં મથીએ તો મારી વાર્તાકાર તરીકે ની સાર્થકતા હું સમજીશ. માયા માં મુખ્ય પાત્ર સ્ત્રી સહજ સોના ના મોહ થી પ્રેરાઈ કેવું ગેરવર્તન કરે છે અને ભૌતિક બાબત નો મોહ એક હદ થી વધે તો કેવી વિકૃતિ લાવે છે તે અંગે માર્મિક રજૂઆત છે.
આ વાર્તા સંગ્રહ માં ભણેલા ગણેલા આધુનિક અને સુખી દેખાતા લોકો ના બનેલા સમાજ માં ખૂટતાં મૂલ્યો અને ખૂટતા સંસ્કાર ની વાત છે. ભૂતકાળ ની તુલના માં ઘણી પ્રગતિ કરી સુખી થયેલા સમાજ માં હજી ...Read More અને વહેવાર ના નવા નામે દહેજ નુ જુનું ભૂત ધૂણે છે. માણસ પોતાના મનની સાચી લાગણી વ્યક્ત કરતાં પણ ડરે છે અને જે મૂળ થી જ ખોટુ છે તેનો વિરોઘ કરવા ની હિંમત પણ ક્યાંક ખૂટતી જણાય છે. આ વાર્તાઓ વાંચી આપણે આ ખૂટતું મેળવવા સંસાર સાગર માં મથીએ તો મારી વાર્તાકાર તરીકે ની સાર્થકતા હું સમજીશ. માયા માં મુખ્ય પાત્ર સ્ત્રી સહજ સોના ના મોહ થી પ્રેરાઈ કેવું ગેરવર્તન કરે છે અને ભૌતિક બાબત નો મોહ એક હદ થી વધે તો કેવી વિકૃતિ લાવે છે તે અંગે માર્મિક રજૂઆત છે.
આ વાર્તા સંગ્રહ માં આજના શિક્ષિત સમાજ ની ઉણપ દર્શાવતી વાર્તાઓ છે. ધૂમ્ર સેર વાર્તા માં સિગારેટ ને સખત ધિક્કારતી સ્ત્રી તુલસી ને સિગારેટ નો વ્યસની પતિ મળી જાય છે. પોતાના દીકરા ને તે વ્યસન થી ...Read Moreરાખે છે. તુલસી નો સંસ્કારી અને નિર્વ્યસની ડોક્ટર દીકરો પ્રેમ લગ્ન કરે છે પણ તેની ડોક્ટર પત્ની તુલસી ને ફરી એક ધ્રાસકો આપે છે ...શું
જમાઈ નામ સાથે જોડાયેલ મોભાદાર, ભારેખમ લાગણી ની બીજી બાજુ દર્શાવતી આ વાર્તા છે. માન મોભા નો અતિરેક વ્યક્તિ ને કઈ હદે બેશરમ અને ખોટુ કામ કરવા માં પણ હિંમત આપી શકે એ વાત આ નવલિકા માં છે. પરણેલી ...Read Moreઅને જમાઈ ની ઘર માં વધારે પડતી રોક-ટોક અને સલાહ સુચન ઘર નુ વાતાવરણ ડહોળે અને કૈક અંશે ભાઈ-ભાભી વચ્ચે કલહ નુ કારણ બને એ વાટ અહી છે. પુખ્ત ઉમર નો સાળો જીજાજી ને એ હદે માન આપે કે તેને પોતાની પત્ની ના સન્માન ની કદર ના હોય એ શરમજનક બાબત અહી જોવા મળશે.
લગ્ન જીવન ની શરૂઆત માં પોતાના કુટુંબ ના સભ્યો અને ખાસ તો પોતાની માં ની વાત માનવામાં, એને ખુશ રાખવા ની ઘેલછા માં પત્ની ને અજાણ પણે અન્યાય કરતા ભારત જેવા દેશ ના મોટા ભાગ ના પતિ ...Read Moreસ્વામિ ની વાત. ઘણું ખરું મોટા ભાગ ના પુરુષો સમજતા પણ નથી કે સપનાં લઇ ને સાસરે આવેલી તેમની પત્ની ને તે નાની નાની બાબતો માં કેટલું મોટુ દુઃખ આપી રહ્યા છે. અહી પોતાની માં કે અન્ય સભ્યો ને તરછોડવા ની વાટ નથી ફક્ત સાચી વાત ને વળગી રહી તટસ્થ રહેવા ની વાત છે.
શિક્ષક તરફથી થતો અન્યાય કે ગેરવર્તણુંક નો વિરોધ ન કરી શકનાર ગભરુ બાળ માણસ ઉજાગર કરતી આ વાત છે. પહેલાં શિક્ષક મારતા અને એ માર કે શિક્ષા નો ડર રહેતો પણ હવે તો મારવાની - ...Read Moreશિક્ષા ની પ્રથા જ નથી છતાં બાળકો શિક્ષક સામે એમના કામ બાબતે કે શિક્ષણ માં અસંતોષ બાબતે બોલી શકતાં નથી. પ્રાઇવેટ સ્કૂલ્સ માં તગડી ફી ભરી ને પણ બાળક શિક્ષક થી ઘણું ખરુ ડરતો જ રહે છે.