ધ લાસ્ટ ટોર્પિડો

(23)
  • 3.2k
  • 3
  • 771

બીજા વિશ્વયુદ્ધ વખતની એટલાન્ટીક લડાઈમાં જર્મનોની એક યુ-બોટ (સબમરીન)માં બ્રિટીશ નાવિકો ફસાઈ ગયા હતાં. અને કોઈને બચાવવા માટે જાણ પણ કરી શકે તેમ ન હતા. તેઓ એક સ્પેશ્યલ મિશન પર આવ્યા હતા પણ એ ગૂંચવાતું જતું હતું. તે લોકો ત્યાં કેમ ફસાયા હતા, મિશન શું હતું વગેરેની સમય સાથે બાથ ભીડતી રોચક યુદ્ધકથા.