Gujarati Detective stories Books and stories free PDF

  64 સમરહિલ - 97
  by Dhaivat Trivedi
  • (98)
  • 517

  'કમ વોટ મે...' હિરને દબાયેલા અવાજે કહ્યું પણ તેની આંખોમાં તીવ્ર ઉન્માદ હતો. કેસી અંદર આવ્યો એ પહેલાં રાવટીમાં ગોળ નાનકડા કુંડાળાનું ફોર્મેશન રચાઈ ગયું હતું. પ્રોફેસર અને ત્વરિત દર્દીઓને ...

  64 સમરહિલ - 96
  by Dhaivat Trivedi
  • (152)
  • 1.2k

  લ્હાસાની ભાગોળે ફોર્ડ ગાડી ઊભી રહી ત્યારે સાંજ ઘેરાઈ ચૂકી હતી. મોટા ચોકમાં પ્રવેશતી શહેરની સાંકડી ગલીઓમાંથી સંખ્યાબંધ લોકો આવી રહ્યા હતા. દરેકના હાથમાં રંગીન ફાનસ જલતા હતા અને તેની ...

  કઠપૂતલી - 17
  by SABIRKHAN
  • (67)
  • 611

  રક્ષાબંધનનો દિવસ.. રસ્તાઓ પર ઉતરી આવેલુ રંગોનુ વિશ્વ.. ભાઈ બહેનના હેતની હેલીના સંધાણની સુંગધમાં ફેરવાઈ જતી ક્ષણોનુ વિશ્વ... ભરતી અને ઓટથી છલકાઈ ઉઠતા ઓવારાનુ અપ્રિતમ આંખમાંથી નિતરતુ લાવણ્ય દર્શાવતાં ...

  ધ ડેથગેમ - પ્રસ્તાવના
  by Het Patel
  • (22)
  • 303

  બુધવાર, ૫ ઓગષ્ટ, ૨૦૧૫.'મોનીકા મેમ, તમારા માટે આ પાર્સલ આવ્યું છે.''હં', મેં કહ્યું.મને કમ્પ્યુટર પર એક્સલ શીટમાં વ્યસ્ત જોઈ ઓફિસબોય ત્યાં જ પાર્સલ મૂકી જતો રહ્યો. મેં ત્રાંસી નજરે ...

  64 સમરહિલ - 95
  by Dhaivat Trivedi
  • (170)
  • 1.4k

  તબેલા પર છાપો માર્યા પછી ય નિષ્ફળ ગયેલો મેજર ક્વાંગ યૂન હવે મરણિયો બન્યો હશે તેમાં કોઈ શંકા ન હતી. તબેલા સુધી એ પહોંચ્યો તેનો એક જ અર્થ થાયઃ ...

  64 સમરહિલ - 94.
  by Dhaivat Trivedi
  • (157)
  • 1.2k

  'એક શ્લોકના આધારે તમે કેવી રીતે કહી શકો કે તમારે જોઈએ છે એ જ પ્રાચીન વિદ્યાની આ વાત છે અને એ જ શ્ત્સેલિંગ્કા ખાતે હોવી જોઈએ?' બપોરના ભોજન પછી કેસી, ...

  64 સમરહિલ - 93
  by Dhaivat Trivedi
  • (171)
  • 1.4k

  પહાડી વિસ્તારને લીધે લ્હાસા સહિત સમગ્ર તિબેટમાં વરસાદી પાણી સડસડાટ વહી જતું હતું. પરિણામે જમીનના તળ કોરાં રહી જતા. આથી અહીં રેઈન વોટર હાર્વેસ્ટિંગનો પરંપરાગત મહિમા હતો. તબેલાની ટાંકી ...

  64 સમરહિલ - 92
  by Dhaivat Trivedi
  • (103)
  • 1.1k

  'શક્ય જ નથી...' ધુંઆપુંઆ થતા મેજર ક્વાંગ યુને ટેબલ પર જાડી બેટન પછાડી નાંખી. 'પણ સર, દરેકે દરેક ઈન્ડિયન પરમિટ હોલ્ડરનું ચેકિંગ થયું છે. એ બધા જ ઓફિશિયલ પરમિટ ધરાવે ...

  64 સમરહિલ - 91
  by Dhaivat Trivedi
  • (162)
  • 1.3k

  વહેલી સવારે લ્હાસાની ભાગોળે પૂર્વ દિશાની પહાડીઓ તરફ જતી પગદંડી પર ત્રણ જણા પગપાળા જઈ રહ્યા હતા. કિરમજી વસ્ત્રોમાં સોહતો એક બૌધ્ધ સાધુ હાથમાં મણિસ્તંભ ફેરવતો ઝૂકાવેલા ચહેરે સતત મંત્રજાપ ...

  કઠપૂતલી - 16
  by SABIRKHAN
  • (72)
  • 811

  પોલિટિશ્યનોનુ કેવુ દબાણ છે મારા પર તમને કઈ ભાષામાં સમજાવવા મારે..?"એસ પી. સાહેબની ઓફીસમાં મૂંગો બની ઈસ્પે. ખટપટિયા સાહેબનો ઉકળાટ ભોગવી રહ્યો હતો." કેટલા મર્ડર થયા છે..?"એસીપીએ ખટપટીયા ની ...

  અવાજ - ૫
  by Alpesh Barot
  • (22)
  • 314

  વિજ્ઞાનએ જાદુ જ તો છે. માણસે ક્યારે કલ્પના કરી હતી કે, તે ચંદ્ર સુધી પોહચશે ?નીલ આમ્સ્ત્રોંગે તો સપને પણ નહીં વિચરિયું હોય કે તે ચંદ્રની ધરતી પર પગ ...

  64 સમરહિલ - 90
  by Dhaivat Trivedi
  • (163)
  • 1.5k

  મેજર ક્વાંગ યુને ચેક પોસ્ટ પરથી આવતાંની સાથે જ શીન લાઈને સસ્પેન્ડ કરી દીધો હતો અને લ્હાસાની સુરક્ષા વ્યવસ્થા નવેસરથી ગોઠવવા માંડી હતી. લ્હાસામાં પ્રવેશતા તમામ માર્ગો પર તેણે નાકાબંધીના ...

  64 સમરહિલ - 89
  by Dhaivat Trivedi
  • (154)
  • 1.2k

  'એ બાજુ જોયા વગર એકમદ સહજ રીતે ચાલ્યે રાખ...' હિરને નજર ઘુમાવ્યા વગર, જાણે કશુંક બતાવતી હોય તેમ દૂર ક્ષિતિજ તરફ આંગળી ચિંધીને સ્મિતભેર કહ્યું એ સાથે ઝુઝાર સતર્ક ...

  64 સમરહિલ - 88
  by Dhaivat Trivedi
  • (140)
  • 940

  'મને જોવા દો...' પ્રોફેસરે મેગ્નિફાઈંગ લેન્સ આગળ ધરીને ચૂંચી આંખે અત્યંત ઝીણા અક્ષરમાં કોતરાયેલા જમાના જૂના તામ્રપત્રો પર નજર ફેરવવા માંડી. ઝેન્પા મઠ પહોંચ્યા પછી પ્રોફેસર અને ત્વરિતે પોતાની, અલબત્ત ...

  64 સમરહિલ - 87
  by Dhaivat Trivedi
  • (146)
  • 1.1k

  પોણી કલાક પછી... ચેકપોસ્ટથી દૂરની પહાડી પર બેય કાફલા ભેગા થઈ ચૂક્યા હતા. હેંગ્સુન હજુ ય ચેકપોસ્ટ આસપાસ લટાર મારતો, બીડીઓ વહેંચતો ફરતો હતો. કોઈને શંકા ન જાય એ માટે ...

  64 સમરહિલ - 86
  by Dhaivat Trivedi
  • (158)
  • 1.3k

  ચેકપોસ્ટ પર પોતે દાખલ થાય એ પહેલાં હેંગ્સુનને મોકલવા પાછળ કેસીનો વ્યુહ સ્પષ્ટ હતો. તિબેટમાં પ્રવેશતા બહારના લોકો માટે જાતભાતના પરવાના દાખલ કરીને આડકતરી રીતે ચીને તિબેટને અભેદ્ય બનાવી ...

  કઠપૂતલી - 15
  by SABIRKHAN
  • (79)
  • 800

  તરૂણ દેખાવે સિમ્પલ હતો. માથાના અર્ધા ભાગેથી વાળ ગાયબ હતા.જેટલા હતા એનાથી માથુ ઢાંકવાનો રોજ મરણિયો પ્રયાસ કરી એ ઓફીસ જતો.સચિન જીઆઈડીસી એરિયામાં ડાયમન્ડની એક મોટી પેઢીમાં અકાઉન્ટ વિભાગમાં ...

  64 સમરહિલ - 85
  by Dhaivat Trivedi
  • (160)
  • 1.4k

  ચીનના પાટનગર બેજિંગમાં બેસતાં ફોરેન ઓફિસરે પહેલાં તો ભારતીય એલચી કચેરી દ્વારા મળેલા સત્તાવાર સંદેશા પર ધ્યાન જ ન્હોતું આપ્યું. તેણે રાબેતા મુજબ ઈન્ટર સ્ટેટ ડિપ્લોમેટિક રજિસ્ટરમાં ભારતીય ગૃહ ...

  64 સમરહિલ - 84
  by Dhaivat Trivedi
  • (153)
  • 1.2k

  ત્રણ બાજુ શુધ્ધ ધવલ પહાડો, ચોથી તરફ પ્રિયતમના બાવડે ચૂંટી ખણીને દોડી જતી મુગ્ધ કન્યા જેવી કૈલુ નદી અને બેયની વચ્ચે પથરાયેલી સમથળ લીલીછમ્મ તળેટી... ત્સાલિંગ. દોમદોમ સાહ્યબીથી હરીભરી હવેલી, શેઠ ...

  64 સમરહિલ - 83
  by Dhaivat Trivedi
  • (153)
  • 1.1k

  'હી વોઝ...' રિપોર્ટ ટાઈપ કરી રહેલા કેપ્ટન ઉલ્હાસની આંગળી ઘડીભર અટકી ગઈ. ટેબલ પર પડેલા ગ્લિનફિડિચ વ્હિસ્કીના ગ્લાસમાંથી તેણે એક મોટો ઘૂંટ ભર્યો. ફરીથી બીજો એવડો જ ઘૂંટ ભર્યો ...

  64 સમરહિલ - 82
  by Dhaivat Trivedi
  • (172)
  • 1.3k

  વમળમાં ફસાઈ રહેલી ડિંગીમાંથી બિરવાએ દોરડાના સહારે પડતું તો મૂક્યું પણ બ્રહ્મપુત્રના તોફાની પ્રવાહમાં સંતુલન જાળવવું અને તરતા રહેવું જરાય આસાન ન હતું. કાળમીંઢ ખડકો પર અથડાતા અને અથડાયા ...

  64 સમરહિલ - 81
  by Dhaivat Trivedi
  • (176)
  • 1.4k

  પહાડના કરાલ ખડક પર પગ ભીંસીને ત્વરિતે આખું શરીર અમળાવી નાંખ્યું પણ તેને બરાબર ભીંસી રહેલા મુક્તિવાહિનીના ગેરિલાની મજબૂત પકડ તેને ચસકવા દેતી ન હતી. તેના ફેફસાંમાંથી નીકળેલી કારમી ...

  કઠપૂતલી - 14
  by SABIRKHAN
  • (81)
  • 856

  પોલિસ ચોકી પર આવ્યા પછી ખટપટિયા ચિંતાતુર જણાતો હતો. કદાચ એની ધીરજની અવધીનો અંત આવી ગયો હતો. જગદિશે પણ આકસ્મિક અને અણધારી વણસેલી પરિસ્થિતીથી રધવાટ અનુભવ્યો. પોષ્ટમોટમના ત્રણ રિપોર્ટ ...

  64 સમરહિલ - 80
  by Dhaivat Trivedi
  • (175)
  • 1.6k

  આકાશમાંથી વરસાદની ધાર સાથે કાળુમેંશ અંધારું વરસી રહ્યું હતું. માથા પર ગાજતા ગોળીઓના સનકારા તોતિંગ ખડક સાથે અથડાઈને ચોમેર ઝીણી કરચો અને મોટા ગચ્ચાઓ ઉડાડતા જતા હતા. સામા છેડેથી ...

  64 સમરહિલ - 79
  by Dhaivat Trivedi
  • (159)
  • 1.3k

  ભેંકાર અંધારામાં તરાપાઓ સ્પષ્ટ ભળાવાનો સવાલ ન હતો. નાઈટવિઝન બાયનોક્યુલરને ય નદીના તોફાની વહેણ અને તીવ્ર વળાંકની મર્યાદા અધકચરા બનાવી દેતી હતી. તરાપામાં ભાગી રહેલો કાફલો બધી રીતે ચડિયાતી ...

  ધ રીંગ - 22 - છેલ્લો ભાગ
  by Jatin.R.patel
  • (444)
  • 2.7k

  હનીફ રિમાન્ડ દરમિયાન કબૂલ કરે છે કે અપૂર્વ નાં કહેવાથી જ એને આલિયા ની હત્યાની કોશિશ કરી હતી.. ગોપાલ પોતાની બુદ્ધિમત્તાથી એ જાણી લે છે કે અપૂર્વ અત્યારે અમનનાં ...

  64 સમરહિલ - 78
  by Dhaivat Trivedi
  • (156)
  • 1.1k

  કેપ્ટન ઉલ્હાસનો વ્યુહઃ શાંગરા તરીકે ઓળખાતી બખોલમાં એક લડાકુ કાફલો રોકાયો છે એવી બાતમી સ્થાનિક આદિવાસીઓ પાસેથી મળી ત્યારે સૌથી પહેલાં કેપ્ટન ઉલ્હાસે તેમની પાસે બખોલનો જેવો આવડે તેવો નકશો ...

  64 સમરહિલ - 77
  by Dhaivat Trivedi
  • (131)
  • 1.3k

  જંગલમાંથી ધસી આવેલો કેપ્ટન ઉલ્હાસ રેડ્ડી હવે જરાય ચૂક કરવાના મૂડમાં ન હતો. સરુના અડાબીડ જંગલમાં તેણે પગ મૂક્યો એ જ ઘડીએ થયેલા બિહામણા, ભેદી ધડાકાએ તેને ચોંકાવી દીધો ...

  64 સમરહિલ - 76
  by Dhaivat Trivedi
  • (191)
  • 1.5k

  સૂસવાટાભેર ફૂંકાયેલું વાવાઝોડું ચંદ મિનિટમાં પસાર થઈ જાય પછી ચોતરફ વેરાયેલી તારાજી વચ્ચે સ્તબ્ધતા હિબકે ચડી હોય એવું વાતાવરણ કાંઠા પર સર્જાઈ ગયું હતું. કેપ્ટિવ બોલ્ટ ગન મુક્તિવાહિનીનું લેથલ વેપન ...

  કઠપૂતલી - 13
  by SABIRKHAN
  • (89)
  • 891

               13ડુમ્મસની હદમાં આવતી પોલિસ ચોકીના ઈન્ચાર્જને જાણ કરી મર્ડરનો ગુનો નોંધાયો હતો. છતાં આ કેસ ઓલરેડી એક જ પરંપરાગત મર્ડરોને અનુસરતો હોઈ ખટપટિયાએ ...