લેણાદેવી

(35)
  • 3.6k
  • 2
  • 527

આ વાર્તા વિશે .... માણસ માત્ર ખૂબીઓ અને ખામીઓથી ભરેલો હોય છે. હોશિયાર માણસ કોણ ગણાય છે જે બીજા પાસેથી કામ કઢાવી લે છે એ. સારી વાત છે. પરંતુ લાગણી બતાવીને કોઈની પાસેથી કામ કરાવતાં રહેવું અને જયારે એ જ માણસ કામમાં લાગે એવો ન રહે, ત્યારે એને પડતો મૂકી દેવો એ પણ હોશિયારી ગણાય આ વાર્તામાં એવા હોશિયાર માણસોની વાત છે જે લાગણીમાં સ્વાર્થની ભેળસેળ કરી શકે છે અને એ પણ સામેવાળા ને ખ્યાલ ન આવે એ રીતે. તો એવા પણ માણસો હોય છે કે જેમને આવા ખેલ નથી કરવા પડતા. આ વાર્તામાં એવા લોકોની પણ વાત છે.