સમ્રાટસિંહ

(111)
  • 3.9k
  • 7
  • 935

જંગ માત્ર સરહદ પરની જ નહિ હોતી, સમાજમાં પણ આવા દુશ્મનો છુપાયેલા છે.આવા દુશ્મનો આપણી વચ્ચે જ રહે છે. કદાચ આપણા વ્યક્તિત્વમાં પણ એ દુશ્મન છુપાયેલો હોઈ શકે.હવે બધી જ પરિસ્થિતિમાં સમ્રાટસિંહ જેવા માણસો પહોંચી નથી શકતા.ક્યારેક આપણે પણ સમ્રાટસિંહની જગ્યા લેવી પડે છે. મને ગર્વ છે આ બધા જ સમ્રાટસિંહ પર જેઓ સમાજમાં પણ પોતાની ફરજ બજાવવાનું ભૂલતા નથી. જય હિન્દ,જય ભારત...!!!