ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 16

(25)
  • 3.2k
  • 3
  • 721

શું કાસ્ટિંગ સફળ થયું હતું સાચું કહીએ તો અત્યારે તો એમ કહેવું એ એક અટકળથી વધારે કશું જ ન હતું. એ સફળ થશે જ એના માટે ઘણા કારણો હતા, કારણકે તમામ બીબાંઓ એ ઢાળેલા ધાતુને બરોબર પોતાનામાં સમાવી લીધા હતા પરંતુ આ અંગે કશું નક્કર કહી શકવા માટે હજી ઘણો બધો સમય જરૂરી હતો.