From the Earth to the Moon book and story is written by Jules Verne in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. From the Earth to the Moon is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - Novels
by Jules Verne
in
Gujarati Short Stories
બળવાના સમય દરમિયાન અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોરમાં એક એવી ક્લબ બની હતી જેમાં એવા લોકો ભેગા થતા જે પોતાની જાતને લશ્કરી અધિકારીઓ માનતા. જો કે ખરેખર આ લોકો તો જહાજોના માલિકો, નાની-મોટી દુકાનોના માલિકો કે પછી મીકેનીકો જ હતા. પરંતુ જ્યારે તેઓ આ ક્લબમાં ભેગા થતા ત્યારે પોતાની જાતને કેપ્ટન, કર્નલ અને જનરલ માની બેસતા. સાચું કહીએ તો આ લોકોએ નજીકમાં જ આવેલી વેસ્ટ પોઈન્ટની મિલીટરી સ્કૂલનો દરવાજો પણ નહોતો જોયો. પરંતુ આ લોકો ક્લબમાં ભેગા થઈને પોતાના પૈસાના જોરે તેમના બળવાના વિજયોનો ઉત્સવ મનાવતા.
બળવાના સમય દરમિયાન અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોરમાં એક એવી ક્લબ બની હતી જેમાં એવા લોકો ભેગા થતા જે પોતાની જાતને લશ્કરી અધિકારીઓ માનતા. જો કે ખરેખર આ લોકો તો જહાજોના માલિકો, નાની-મોટી દુકાનોના માલિકો કે પછી મીકેનીકો જ હતા. ...Read Moreજ્યારે તેઓ આ ક્લબમાં ભેગા થતા ત્યારે પોતાની જાતને કેપ્ટન, કર્નલ અને જનરલ માની બેસતા. સાચું કહીએ તો આ લોકોએ નજીકમાં જ આવેલી વેસ્ટ પોઈન્ટની મિલીટરી સ્કૂલનો દરવાજો પણ નહોતો જોયો. પરંતુ આ લોકો ક્લબમાં ભેગા થઈને પોતાના પૈસાના જોરે તેમના બળવાના વિજયોનો ઉત્સવ મનાવતા.
પાંચમી ઓક્ટોબરે રાત્રે બરોબર આઠ વાગ્યે ગન ક્લબ તરફ લોકોના ટોળેટોળા ચાલીને જઈ રહ્યા હતા. બાલ્ટીમોર શહેરમાં રહેતા આ ક્લબના તમામ લોકો તો તેમના પ્રમુખના પત્રને માન આપીને આ મીટીંગમાં હાજર રહેવા માંગતા જ હતા પરંતુ જે પત્રવ્યવહાર દ્વારા ...Read Moreસભ્ય બન્યા હતા તેઓને પણ મીટીંગની નોટીસ કોઈને કોઈ રીતે મળી ગઈ હોવાથી તેઓ પણ આ મીટીંગમાં હાજર રહેવા આવી પહોંચ્યા હતા. આમતો ગન ક્લબનો હોલ ખૂબ મોટો હતો પરંતુ મીટીંગ માટે આવેલા સભ્યોની સંખ્યા એટલી બધી વધી ગઈ હતી કે આજુબાજુના રૂમ પણ ભરાઈ ગયા હતા.
પ્રમુખના ભાષણના છેલ્લા શબ્દોનું ઉચ્ચારણ થયું ત્યારબાદ ત્યાં બેસેલા લોકો પર તેની જે અસર થઇ તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તાળીઓનો ગડગડાટ, લોકોની હર્ષમાં આવી જઈને પડેલી બૂમો, સૂત્રોનો અવાજ. હુર્રે નો એક સાથે જયઘોષ, અને અમુક એવા ...Read Moreજેને માત્ર અમેરિકન ભાષા સમજતો વ્યક્તિ જ સમજી શકે એ પણ જોરજોરથી ઉચ્ચારવામાં આવ્યા. હોલમાં તો લગભગ અફરાતફરી મચી ગઈ. લોકો તાળીઓ પાડી રહ્યા હતા અને સાથે સાથે જમીન પર પોતાના પગ પણ પછાડી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે ગન ક્લબના મ્યુઝીમમાં મુકવામાં આવેલી તમામ તોપો જો ભેગી કરીને પણ એકસાથે ફોડવામાં આવે તો પણ તે આ અવાજને તે હરાવી શકે તેમ ન હતી.
લોકોના આટલા બધા ઉત્સાહની વચ્ચે પણ બર્બીકેન એક ઘડી માટે તેમનું લક્ષ્ય ભૂલ્યા ન હતા. તેમણે પહેલા તો તેમની ગન ક્લબના બોર્ડ મેમ્બર્સને ભેગા કરીને સાથે ચર્ચા કરી અને તેમાંથી એવો નિષ્કર્ષ આવ્યો કે પહેલાંતો અવકાશ વિજ્ઞાનના જાણકારો પાસેથી ...Read More બાબતે સલાહ લેવી અને ત્યારબાદ મીકેનીકલ ભાગ પર ધ્યાન આપવું. આ મહાન પ્રયોગના મિશનને સફળ બનાવવામાં કશું પણ રહી ન જાય તેની ખાતરી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું.
એક નિરીક્ષણ પોતાની અનંત દ્રષ્ટિથી ચંદ્રનું નિરીક્ષણ કરી શકતો હોય છે. આ બ્રહ્માંડમાં એક અજ્ઞાત કેન્દ્ર છે અને સમગ્ર બ્રહ્માંડ તેની આસપાસ ફરે છે. અહીં અસંખ્ય અણુઓ પણ છે જે અસ્તવ્યસ્ત રીતે આમતેમ ફરતા હતા પરંતુ એક સમય એવો ...Read Moreજ્યારે ભૂલ કરી રહેલા આ અણુઓ અચાનક આજ્ઞાકારી બની ગયા.