અવનવા નાસ્તા ૨

(100)
  • 7.3k
  • 27
  • 2.1k

બ્રેકફાસ્ટ લેવાથી ભૂખ ઓછી લાગે છે તથા એકસાથે ભરપેટ ખાવાની ટેવ ઘટે છે. આખી રાત દરમિયાન કંઈ ન ખાવાથી શરીરમાં એનર્જીનું પ્રમાણ ઘટે છે. પરિણામે સવારે પૌષ્ટિક સંતુલિત નાસ્તો જે ૨૦ થી ૨૫ ટકા જેટલી કેલરી આપતો હોય તેવો હોવો જોઈએ. એટલે જ સ્વસ્થ જીવન માટે કોઈએ સાચું જ કહ્યું છે કે બ્રેકફાસ્ટ રાજાની જેમ, લંચ રાજકુમારની જેમ અને ડિનર ભિખારીની જેમ કરવું. પહેલા ભાગમાં આપણે ક્રિસ્પી બ્રેડ કપ્સ, ચના જોર ગરમ, બ્રેડનો નાસ્તો, લીલી મેથીના શક્કરપારા, કોબી પરાઠા, પૌઆની કટલેસ, રાજસ્થાની હાંડવો, પોટેટો સ્માઇલી, આલુ ટિક્કી, ચિલી પાસ્તા, લાલ- લીલા દલિયા અને કાકડીના થેપલાની રીત જાણી હતી. ચાલો ફરી બીજા કેટલાક અવનવા નાસ્તાને ટ્રાય કરી જુઓ.