દરિયાદિલી

(38)
  • 3.8k
  • 4
  • 1k

દરિયાના અનેક રંગો હોય છે. ક્યારેક ગાંડોતૂર બને તો કયારેક દીકરાને ધાર્યા કરતાં અનેક ગણું આપીને દરિયાદીલ બની જાય છે. પણ અહીં વાત દરિયાની નહીં પરંતુ તે ખરા પટ પર ખેલતાં ખલાસીના સમર્પણ અને દોસ્તીની વાત છે.