ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 20

(18)
  • 3.6k
  • 4
  • 847

જેવો ઉત્સાહ ધીમેધીમે ઓછો થયો, મજબૂત અને નિશ્ચિત અવાજમાં નીચે પ્રમાણેના શબ્દો બોલવામાં તેમજ સાંભળવામાં આવ્યા: “હવે જ્યારે વક્તાએ આપણને આટલીબધી કલ્પનાઓ ઉભી કરી આપી છે તો હવે તેઓ મુખ્ય વિષય પર પરત થવાની કૃપા કરશે અને ઉપસ્થિત સવાલનો જરા વ્યવહારુ જવાબ આપશે ”