કેરી તેરા તીન ગુન રૂપ રંગ ઔર બાસ....!

  • 2.2k
  • 2
  • 511

કેરીના પ્રદેશમાં રહીને ( વલસાડ ) કેરી વિષે હાસ્યલેખ નહિ લખું તો, કેરી તો ઠીક એના ગોટલાને ખોટું નહિ લાગે,માટે આ હાસ્ય રચના લખી. લેખ વાંચતા વાંચતા ર્સ્પુરી યાદ આવે તો, રસમંજનના આ હાસ્યરસને માણીને સંતોષ વ્યકત કરજો. મેં પણ આ લેખ લખીને જ સંતોષ વ્યકત કર્યો છે. મઝા આવશે.વાંચજો. સાથે સ્ટાર આપવાનું ભૂલતા નહિ.