હેપ્પી હોમ.

(29)
  • 3.2k
  • 1
  • 914

નવા બંગલામાં રહેવા આવ્યા એને આજે અઠવાડિયું થયું હતું, આજે રવિવાર હતો, આનંદ અને એની પત્ની રમા નાનું મોટું કામ કરી રહ્યાહતા, છ મહિમાનું બાળક ઘોડિયામાં પોઢેલુ અને પાંચ વર્ષનો રાહુલ દાદરા ઉપર બેઠો આઈ પેડમાં ગેમ રમી રહ્યો. રમાએ હોલમાં નકામો સમાન વિખેરી રાખ્યો હતો એ અલગ કરી રહી હતી.