બાથરૂમ સિંગરની વ્યથા-કથા

(12)
  • 2.6k
  • 2
  • 828

ગુજરાતમાં અનેક યોજનાઓ માટે બને છે, પણ આપણા બાથરૂમ સિંગરોની વ્યથા-કથા વિષે કોઈએ ક્યારેય જોયું નથી. બાથરૂમ હોય કે શૌચાલય એ કોઈપણ સફળ સિંગરનું બાલમંદિર છે. જે વિષય વસ્તુ સાથે આ હાસ્ય રચના પેશ કરું છું. ૨૧ મી જુન એ વર્લ્ડ મ્યુઝીક દિવસ અને યોગનો પણ દિવસ છે. સંગીત પણ એક યોગ છે. એવાં સંદેશ સાથે આપને હસાવવાનો આ પ્રયાસ છે. ગમે તો સ્ટાર આપજો બાપલા....! બાથરૂમ સિંગર માટે કંઈક કર્યાનું પુણ્ય તમને પણ લાધશે. શું કહો છો દાદુ....