ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 3

(178)
  • 6.9k
  • 24
  • 3.6k

સરયુ અવનીને શું કહેવા જતી હતીને ચૂપ થઇ ગઇ. આગળ અવનીએ પૂછતાં મોં પર હાથ દાબી દીધો. સરયુંના જીવનમાં શું છે ક્યાં રહસ્ય એને ગૂંગળાવે છે. આગળ એના જીવનમાં કોણ કોણ આવવાનુ છે કેવાં વળાંક આવવાનાં છે એનાં માટે વાંચો રસપ્રદ રહસ્યમ્ય પ્રેમકથા ઉજળી પ્રીતનાં પડછાયા કાળા