આ મન તો પાગલ છે - 3

  • 2.5k
  • 3
  • 598

આ કવિતા સંગ્રહ છે. કાવ્યો, લઘુ કાવ્યો, ગઝલ,ગીત થી ટહુકે છે.ક્યારેક પ્રકૃતિ, ક્યારેક માનવ જાત,તો ક્યારેક સ્વ સાથેનો આનંદ મનને પ્રફુલ્લિત કરે છે.ક્યારેક ઈશ્વર પ્રત્યેની સમજ તો ક્યારેક આપણી ભીતર ઉઠતી સંવેદનાઓને શબ્દમાં ઢાળવાનો પ્રયાસ છે.આશા રાખું છું કે તમે પણ મારી જેમ શબ્દો રુપી ઝૂલામાં ઝૂલી આનંદ માણશો.