ઑનલાઈન લવ ની સજા

(26)
  • 4.9k
  • 8
  • 1k

આજના આ ફાસ્ટ યુગ મા ટેક્નોલોજી માણસ ના જીવન મા એક મહત્વનુ અંગ બની ગઇ છે. દિવસે ને દિવસે સાયન્સ એટલુ આગળ નીકળતુ જાય છે. કે ખબર નથી પડતી કે દુનીયા ક્યા જઇ ને અટકશે.!!!!!!!! આજ ના ફાસ્ટ યુગ મા માણસ ટેક્નોલોજી મા એટલો ખોવાય ગયો છે કે જાણે તે એના વગર જીવી શકે તેમ નથી.આજે ઇન્ટરનેટ માણસ મા જેમ જીવ હોઇ તે સમાન બની ગયુ છે. થોડાક સમય માટે કદાચ માણસ પાસે થી મોબાઇલ છીનવી લેવા મા આવે તો એમ લાગશે કે માણસ માથી જીવ નીકળી ગયો હોય.અને તે મ્રુત્યુ પામ્યો હોય તેવો આભાશ થશે.તો ચાલો જાણી એ આવી જ એક ઓનલાઇન લવ સ્ટોરી અને તેની સજા.