ભાઈબંધી

(107)
  • 11.8k
  • 26
  • 2.5k

મિત્રતાનો સંબંધ બે વ્યક્તિઓ વચ્ચે અથવા બે સજીવો વચ્ચે જ હોય ! નહીં. ક્યારેક કોઈ નિર્જીવ વસ્તુ પણ માણસ સાથે આત્મીયતા ધરાવતું હોય અથવા માણસને જ એ નિર્જીવ વસ્તુ સાથે એટલો બધો લગાવ હોય છે જે કલ્પનાતીત હોય. એમાય દરિયાને ખોળે ખેલતાં ખારવાઓની ભાઈબંધીની કેટલીક વાતો ખૂબ હ્રદયસ્પર્શી હોય છે. એવી જ એક અનોખી ભાઈબંધીની વાત પ્રસ્તુત વાર્તામાં વાંચો.