પાળુ વાળુ મેદાન

  • 3.1k
  • 1
  • 1.1k

       ગામમાં રહેવાની મજા કાંઇક અલગ જ હોય છે.ગામના મિત્રો જયારે મળે અને બાળપણ ની યાદો તાજી કરીએ ત્યારે આખો ભીનીં થય જાય છે.ગામના દરેક ખૂણે આપણા બાળપણ ની યાદો જોડીયેલી હોય છે. કોઇને હેરાન કરવા મજાક મસ્તી કરવી, એકબીજાના નામ પાડવા,કીટ્ટા થવું,  ભેરૂ થવું આવી અનેક બાળપણની વાતો યાદ કરીએ ત્યારે વિચાર આવે જો બાળપણ પાછુ મળી જાય તો કેવી મજા આવે ??... પણ આપણા સ્મરણો માત્ર સ્મરણો બની ને રહી જાય છે.        તો ચાલો મેસણકા ગામના  આવા એક સ્મરણ ની વાત આપણે કરીએ; આ વાત કોઇ વ્યકિતની નહી પણ ગામના છોકરાઓ એ જે