Best Children Stories stories in gujarati read and download free PDF

બળ અને બુદ્ધી
by DIPAK CHITNIS
 • 294

બળ અને બુદ્ધી    એકત્રિત કરવામાં આવેલ ભોજન પૂરું થવા આવેલ હતું ત્યારે બધી કીડીઓએ સમુહમાં બીજા ભોજનની શોધમાં નીકળવાનો નિર્ણય કર્યો. રાત્રિનો સમય થવાની સાથે બધી કિડીઓ ભેગી ...

મોરપીંછ
by સંદિપ જોષી સહજ
 • 690

મોરપીંછ નાનકડી કાવ્યાને અચાનક પગના તળિયે કઈંક સળવળી રહ્યું હોય તેમ લાગ્યું, જાણે કોઈ હળવા હાથે ગલીગલી કરી રહ્યું હોય.... તેને એમ કે તેના બા અથવા ડેડી છે એટલે ...

આઈસ્ક્રીમ ની મજા.....
by The Stranger girl....Apexa......
 • 1.3k

આઈસ્ક્રીમ ની મજા.....????આઈસ્ક્રીમ બધાની ફેવરીટ વસ્તુ છે. તેમ મારુ પણ ફેવરીટ છે.હુ શિયાળાની કડકડતી ઠંડીમા આઈસ્ક્રીમ મને ખાવાનું ખૂબ જ મન થાય અને આઈસ્ક્રીમ ખાતી પણ..........?????નાના બાળકો થી લઈને ...

ધરતીનો છેડો એટલે ઘર
by Kirtipalsinh Gohil
 • 1.3k

"નાનકા હવે જમીશ કે પછી લઉ ધોકો. ક્યારની બૂમો પાડુ છું સાંભળતો જ નથી." રસોડેથી મમ્મીનો અવાજ ઊંચો થઈ રહ્યો હતો એટલો જ હું મારા એક મહત્વનાં કામમાં વધારે ...

સત્યજીત રે ની બંગાળી વાર્તા
by Jaydeep Buch
 • 842

ટીપુએ તેની ભૂગોળ પુસ્તક બંધ કરી દીવાલની ઘડિયાળ તરફ જોયું. છેલ્લી સુડતાલીસ મિનિટથી અભ્યાસ કરીને ટીપુ થાકી ગયો હતો. અત્યારે સવા વાગ્યો છે. થોડી વાર બહાર રખડવામાં શું વાંધો ...

ઉડતો પહાડ - 8
by Denish Jani
 • 1.1k

ઉડતો પહાડ ભાગ 8 પ્રયાણ     સૂરજના કિરણો માર્ગદર્શક શીલા પર પડતા જ તે શીલા કોઈ મોટા મણિ ની જેમ ચમકી ઉઠે છે. સૌના આશ્ચર્ય ની વચ્ચે તે ...

અંગ્રેજી નું ભણતર
by DIPAK CHITNIS
 • (16)
 • 744

                -: અંગ્રેજી નું ભણતર :-  શેઠ ઉમાકાંત ભાઈ પોતાના દીકરા રાહુલના અભ્યાસની બાબતમાં બહુ ચિંતિત હતા.  તેમનું એક સપનું હતું કે,  તેમનો દીકરો મોટો થઈ ...

એક ભૂલ
by DIPAK CHITNIS
 • (16)
 • 1.4k

              એક ભૂલ DIPAKCHITNIS (DMC) dchitnis3@gmail.com       સાંજનો સમય થઈ ચૂક્યો હતો.  ગામમાં બજારોની દુકાનો ધીમે-ધીમે બંધ થઈ રહેલ હતી.  સાંજનો સમય જેમ જેમ નજીક આવતો ...

એપ્રિલ ફૂલ
by DIPAK CHITNIS
 • 712

એપ્રિલ ફૂલ    માર્ચ મહિનાનો અંત નજીક હતો. પહેલી એપ્રિલના દિવસે, લલિત મોહિત અને બંટીને ફરી એકવાર એપ્રિલ ફૂલ  બનાવવામાં આવશે, જે તેઓ  બનવા માંગતા ન  હતા. પરંતુ તો  ...

બાળ બોધકથાઓ - 5 - સુમતિદેવ
by Yuvrajsinh jadeja
 • 2.9k

                 બહું સમય પહેલાની આ વાત છે . એક રાજ્ય હતું . એ રાજ્યનું નામ હતું ઉદયગઢ . રાજા શોર્યવીરસિંહજી ના રાજમાં ...

ઉડતો પહાડ - 7
by Denish Jani
 • 988

ઉડતો પહાડ ભાગ 7 માર્ગદર્શક શિલા સિંહાલયની હજારો વર્ષોની શાંતિના ઈતિહાસની પરંપરા આખરે તૂટી,  શ્રાપની અસર થવાની હતી એ સૌ કોઈ જાણતા હતાં પરંતુ આટલું ઝડપી પરિવર્તન થશે તેવી ...

ઉડતો પહાડ - 6
by Denish Jani
 • 826

ઉડતો પહાડ ભાગ 6 હોનારતોનો આરંભ   આજની ઘટનાઓથી વ્યથિત, મુખ્ય અગ્રણી ગ્રામજનોએ સમસ્ત ગામલોકોને ન્યાય કિનારા પર એકત્રિત થવાનું કહ્યું.  શિવીકા નદીના કિનારા પર એક જગ્યા ન્યાય પાલિકા ...

ઉડતો પહાડ - 5
by Denish Jani
 • 966

ઉડતો પહાડ ભાગ 5 શ્રાપ   જેમજેમ સુરજ પોતાના કિરણો પાછા સમેટતો જાય છે સિંહાલયના લોકોના હૃદયમાં ઉમંગ અને ઉત્સાહ ચરમસીમાએ પહોંચતા જાય છે. હવે થોડીજ ક્ષણો માં સૌંદર્યથી ...

મહેનત
by Isha Kantharia
 • (11)
 • 2.2k

                      ઉનાળુ વેકેશન પડ્યું એટલે જયાશું મામાના ઘરે જવા ઝીદ કરવા લાગ્યો. મીના બહેન કચરો કાઢતા કાઢતા બોલ્યા.....!!!  દીકરા હજી ...

હરીફાઈ
by May6367
 • 1.4k

ચિત્રાને આ પાર્ટીનો માહોલ અસ્વસ્થ કરી રહ્યો હતો અને એ પોતાને અહીં એકલી અનુભવી રહી હતી. સુહાસના આગ્રહને કારણે એ આ પાર્ટીમાં આવી હતી. સુહાસના કોઈ બાળપણના મિત્રની બહેન, ...

બાળ બોધકથાઓ - 4 - ચિન્ટુ
by Yuvrajsinh jadeja
 • 3.5k

        " ચિન્ટુ.. હવે જો તે તોફાન કર્યા છે ને તો તારો વારો કાઢી નાખીશ.." ચિન્ટુ તોફાન કરે એટલે એના મમ્મી એના પર આમ જ બરાડે ...

બાળ બોધકથાઓ - 3 - જીવનદાદા
by Yuvrajsinh jadeja
 • 3.2k

               અનુરાગ નગર નામની એક ખૂબ વીશાળ સોસાયટી હતી . એમાં રહેતા હતા એક જીવનશંકર માસ્તર . માસ્તર એટલે કે તેઓ શિક્ષક હતા ...

અલૌકિક દુનિયા
by Isha Kantharia
 • 1.7k

                    ડોલી આજે મમ્મી સાથે બજારમાં ખરીદી કરવા જાય છે ત્યારે તે એક મોટી પુસ્તકોની દુકાન હોય છે ત્યાં જાય ...

સિઝનની પહેલી કેરી
by Keval Makvana
 • (13)
 • 2k

કેરી ની ઋતુ છે. કેરી તો ખાઈ જ લીધી હશે. તો હવે કેરીની આ વાર્તા પણ વાંચી લો. કેરીની જેમ આ વાર્તા પણ ખાટી મીઠી છે, તો વાંચો વાર્તા... ...

બસ્સો ગ્રામ ચીઝ
by સંદિપ જોષી સહજ
 • 1.1k

                               બસ્સો ગ્રામ ચીઝ             રીના આજે તેની દીકરી કવિતા માટે ભાવતી વાનગી બનાવી રહી છે ખાસ કવિતા ની ફરમાઈશ પર. રસોઈ માં વ્યસ્ત રીના ને અચાનક યાદ આવ્યું કે ...

સત્યની જીત
by DIPAK CHITNIS
 • (13)
 • 3.1k

 ​ -સત્યની જીત- એક ગામમાં મંગલ નામનો એક સરળ અને ગરીબ છોકરો રહેતો હતો. તે દિવસભર જંગલમાં સુકા લાકડા કાપતો, અને સાંજે તેનો ભારો બાંધી બજારમાં જતો હતો. લાકડા વેચતાં તેને મળેલા પૈસામાંથી ...

બાળ બોધકથાઓ - 2 - સાયકલ
by Yuvrajsinh jadeja
 • (13)
 • 4.3k

                                સાયકલ  ઉલ્લાસ પુર ગામમાં રહેતા એક નાનકડા પરિવારની આ વાત છે . પંખીના ...

બાળ બોધકથાઓ - 1
by Yuvrajsinh jadeja
 • (12)
 • 5.5k

                     નાનપણથી નાની નાની બોધવાર્તાઓ ખૂબ ગમતી . પછી ભલે એ પંચતંત્રની વાર્તાઓ હોય કે અકબર બીરબલની વાર્તાઓ . કે ...

હિંમતવાન બાળકો
by DIPAK CHITNIS
 • 2.8k

હિંમતવાન બાળકોDIPAK CHITNIS (dchitnis3@gmail.com) …………………………………………………………………………………………………….. ઘણાં સમય પહેલાની વાત છે. એક મોટું અને ગીચતા ધરાવતું જંગલ હતું. ગીચતા એટલી હતી કે, તેમાંથી દિવસે પસાર થવું હોય તો પણ ભય લાગે. એટલે જ આ ગીચતાથી ભરેલા ભરચક જંગલને ચોર-

ચતુર શેઠ
by DIPAK CHITNIS
 • (24)
 • 4.5k

ચતુર શેઠ …………………………………………………………………………………………………………………………………………………………….. DIPAK CHITNIS (dchitnis3@gmail.coom) ……………………………………………………………………………………………………………………………………………………………..   અડધી રાતનો ગજર ભાંગ્યો. માણસને પોતાનો હાથ નો સૂઝે એવી અંધારી મેઘનયનીની રાત હતી. ચોસ

બાળપણની મોજ - 1
by KRUNAL PATEL
 • 1.6k

બાળપણની મોજ               નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે બાળપણ એ આપણને મળેલ અમૂલ્ય અને અજાયબ ભેટ છે , પણ હવે શુ! એ તો આપણા પાસેથી ક્યારનુંય ભાગી ગયું.આપણને ...

આભાસી સોનું
by Dr. Brijesh Mungra
 • 2.2k

આભાસી સોનું                        વર્ષો જૂની વાત છે. કંચન સમી  ધરતી ની ગોદ માં સમાયેલું  નાનું ગામ એટલે હીરાપુર. અહીનો  મુખ્ય વ્યવસાય  ખેતી. પણ સાથોસાથ થોડા વેપારી કુટુંબ પણ રહે. ...

બાળપણ કોરોના ને જૂની યાદો
by VAGHELA HARPALSINH
 • 2.2k

સમય સાથે જ્યારે માનવીના જીવનમાં આજે ખુબજ કહીંએ તો આકરી પરિક્ષા થઇ રહી છે. ક્યારે આપણે વિચાર્યુ પણ હતુ કે આપણે આ કોરાનારૂપી મહામારીમાં આપણે એવા તે કેવા જકળાઇ ...

રાજકુમાર
by DIPAK CHITNIS
 • 2.7k

 રાજકુમારદીવાને અજવાળે લાભશંકરે, આંખ ઠેરવીને, સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો. દોરીને થૂંકથી ભીની કરીને છેડે વળ ચઢાવ્યો, ઘણા પ્રયત્નો કર્યા પણ સોયનું નાકું દેખાય તો ને! એટલામાં પોળના દીવા આગળ રમતા એક કિશોરની એ તરફ ...

જંગલ -આશ્રય
by શિતલ માલાણી
 • 4.7k

સવારનો સૂરજ જંગલમાં ધીમે ધીમે ઊગતો હતો ને બધા પ્રાણીઓ અને પંખીઓ ઊંઘને ઊડાડી આળસ મરડી રહ્યાં હતા..    નદીકિનારે બગલા અને બતક વોક કરી રહ્યાં હતા. મગર અને માછલી ...