ભૌતિકવિજ્ઞાન અને બુધ્ધ

(19)
  • 4.3k
  • 5
  • 954

શું ખરેખર ગૌતમ બુદ્ધ વિશ્વના સૌપ્રથમ ક્વોન્ટમ ભૌતિક વિજ્ઞાની હતાં? ઓશો રજનીશે અનેક વખત ગૌતમ બુદ્ધ પર પ્રવચન આપ્યાં છે જેમાંથી અંગ્રેજીમાં આપેલ એક વક્તવ્યની અઢી મિનિટનો સારાંશ ઉપરોક્ત ટાઇટલ સાથે બંધબેસે છે. એનું ગુજરાતી ભાષાંતર નીચે મુજબ છે. ઓશોએ પોતે આપેલું ટાઇટલ હતું, Buddha is the first Quantum Physicist. “બુદ્ધ દુનિયાના સૌપ્રથમ ક્વોન્ટમ ભૌતિકવિજ્ઞાની હતાં. 25 સદી પછી આઇનસ્ટાઇન એમને અનુસર્યા હતા. આઇનસ્ટાઇન અને બુદ્ધ બંને એક જ ભાષા બોલતા હતા અને એ ભાષા હતી આધુનિક ભૌતિક વિજ્ઞાન એટલે કે Modern Physics ની ભાષા. બુદ્ધ એમના સમય કરતા 25 સદી પહેલા આવી ગયા હતા. જ્યારે એક વ્યક્તિ મૃત્યુ પામે