પત્ર - વ્હાલા પ્રભુ.

  • 3.9k
  • 6
  • 726

વ્હાલા પ્રભુ.            આમ તો રોજ આપણે વાત થતી જ રહે છે પણ આજે વાત થોડી ગંભીર અને ખાસ છે એટલે વિચાર્યું કે લખી ને જ કહું.                  નથી ગમતું અહીંયા હવે. બીલકુલ પણ નહીં. તમારું કળીયુગ જરાય નથી સદતુ. રોજ - બરોજ ના ઝગડા ક્યારેક ધર્મ ના તો ક્યારેક નાત જાત ના કયારેક ઊંચ નીચ ના તો ક્યારેક તારા મારા ના. લડી લડી ને થાક લાગ્યો છે હવે. ઘણી વખત તો એવું થાય છે કે બધું જ છોડી ને દુનિયા નાં કોઈ એવા ખુણામાં જતી રહું જ્યા અવા કોઈ ઝગડા