પ્રેમાલાપ-૫

(27)
  • 2.2k
  • 9
  • 752

પ્રેમાલાપની ચર્ચામાં ઘણી બધી ચર્ચાઓ આપણે કરી છે અને આગળ એ જ ચર્ચાને વધારે રસપ્રદ બનાવવા જૂની વાત નવા શબ્દોથી સમજીએ અને વિચારીએ તો વધારે મઝા આવશે એટલે નવું કાંઈક ઉમેરવાનો અને કાંઈક સારું આપણી સમક્ષ રજુ કરવાનો નાનો પ્રયાસ પ્રેમાલાપ-૫માં કર્યો છે.