Premalaap book and story is written by BINAL PATEL in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premalaap is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમાલાપ - Novels
by BINAL PATEL
in
Gujarati Love Stories
પ્રેમની પરિભાષા, અનુભૂતિ, લાગણી, સ્નેહની મનભરીને ચર્ચા, પ્રેમને કુદરત સાથે વણી લેતો કવિઓનો મીઠો અને અનેરો-અનોખો અંદાજ, પ્રેમ એક પૂજા સાથે પ્રેમ એક આશા,આસ્થા, વિશ્વાસની મજબૂત ડોર ને બીજી બાજુ એ જ ડોરમાં પડતી ગાંઠો, વિશ્વાસના પવિત્ર ધાગામાં આવતા અવિશ્વાસના તૂટેલા દોરા, પ્રેમને જોવાનો, પામવાનો અને સમજવાનો બદલાતો નઝરીયો ને સમય સાથે પ્રેમના બાહ્ય પરિબળો દ્વારા પ્રેમમાં આવતા બદલાવ, પ્રેમની બદલાતી પરિભાષા, પ્રેમમાં કામણ કરતા પરિબળોની મીઠી ચર્ચા, મનમાં ઉઠતા વણમાંગ્યા સવાલ-જવાબો પર શબ્દોને લાગણીઓ સાથે વણી, કાગળ-કલમથી કંડારીને ભાવવિભેર થઈને લખવામાં આવેલ પ્રેમાલાપ ભાગ-૧ .
પ્રેમની પરિભાષા, અનુભૂતિ, લાગણી, સ્નેહની મનભરીને ચર્ચા, પ્રેમને કુદરત સાથે વણી લેતો કવિઓનો મીઠો અને અનેરો-અનોખો અંદાજ, પ્રેમ એક પૂજા સાથે પ્રેમ એક આશા,આસ્થા, વિશ્વાસની મજબૂત ડોર ને બીજી બાજુ એ જ ડોરમાં પડતી ગાંઠો, વિશ્વાસના પવિત્ર ધાગામાં આવતા ...Read Moreતૂટેલા દોરા, પ્રેમને જોવાનો, પામવાનો અને સમજવાનો બદલાતો નઝરીયો ને સમય સાથે પ્રેમના બાહ્ય પરિબળો દ્વારા પ્રેમમાં આવતા બદલાવ, પ્રેમની બદલાતી પરિભાષા, પ્રેમમાં કામણ કરતા પરિબળોની મીઠી ચર્ચા, મનમાં ઉઠતા વણમાંગ્યા સવાલ-જવાબો પર શબ્દોને લાગણીઓ સાથે વણી, કાગળ-કલમથી કંડારીને ભાવવિભેર થઈને લખવામાં આવેલ પ્રેમાલાપ ભાગ-૧ .
પ્રેમાલાપ-૨ , પ્રેમની જ વાત છે જેમાં પ્રેમને અનંતકાળ સુધી તરબતર રાખવા માટે છુપી રીતે ઘણા ઉમદા ભાગ ભજવતા પરિબળોની એક નાની અમથી ઝલક. જીવનની આ ઘટમાળ માંથી કિંમતી સમય કાઢી પ્રેમની વાત કરી લઈએ એમાં પણ જીવનભર પ્રેમને ...Read Moreરાખવા માટેના મહત્વના મુદ્દા પર થોડી ચર્ચા એટલે પ્રેમાલાપ-૨ .
વાતો તો બહુ બધી કરવી છે પરંતુ સમય નથી સાથ, એટલે આ કાગળ-કલમની મદદથી લોકો સાથે થોડો વ્યહવાર કરવાનો મોકો મળ્યો છે એટલે ભેગા થઈને થોડી વાતો, ચર્ચા કરીએ એટલે જ પ્રેમાલાપ માં આપણે સાથે મળીને પ્રેમની થોડી ...Read Moreવાતો પર નજર ફેરવીએ, દરેકના વિચારને માન આપી આપણે ભેગા થઈને આ પ્રેમની વાતો કરતા આવ્યા છીએ અને આજે પણ એ જ પ્રેમની વાતો પ્રેમાલાપ-૩ માં કરીશુ.
પ્રેમાલાપ ના મેળાવડામાં મોજ જ મોજ... વાતો ફક્ત સ્નેહની,લાગણીઓની, ભાવનાઓની અને સંબંધોની જેને આપણે ૨૧મી સદીમાં એક રોબોટ જ બનાવી દીધા છે એ જ રોબોટમાં થોડા પ્રેમના અમીછાંટણા છાંટીને એને ફરી ખીલવવાની એક કોશિશ સાથે ઘણી બધી ચર્ચાઓ એટલે ...Read Moreપ્રેમાલાપ
સફર મારો સાથ તમારો એ વાક્યને હંમેશા યાદ રાખી એક નાનો પ્રયાસ પ્રેમ તરફ.
પ્રેમાલાપની ચર્ચામાં ઘણી બધી ચર્ચાઓ આપણે કરી છે અને આગળ એ જ ચર્ચાને વધારે રસપ્રદ બનાવવા જૂની વાત નવા શબ્દોથી સમજીએ અને વિચારીએ તો વધારે મઝા આવશે એટલે નવું કાંઈક ઉમેરવાનો અને કાંઈક સારું આપણી સમક્ષ રજુ કરવાનો ...Read Moreપ્રયાસ પ્રેમાલાપ-૫માં કર્યો છે.