બાબો પાવરફુલ છે...!

  • 2.4k
  • 4
  • 585

આડેધડ સ્વચ્છંદતાને માર્ગે દોડતા બાળકની વાત લઈને, કોઈક કલ્પના સાથે હાસ્યની વાતને વાણી લેવામાં આવી છે. વંઠેલ બાળક માટે ગૌરવ અનુભવતા બાપ માટેનો પણ સેટાયર છે. ક્યાંક કલ્પના પણ છે કે, કાંદા-બટાકાની માફક મોલમાં રેડીમેઈડ બાળક મળતો હોય તો મૂળ મુદ્દો બાળકના માધ્યમ દ્વારા આપને હસાવવાનો છે. આશા છે આપને ગમશે. હસવા હસાવવાની વાત છે.