એમ સોરી... સમર્થ - ૨

(58)
  • 4.8k
  • 4
  • 1.4k

' મારી અંતરા ' કવ્યા અને સમર્થના જીવન માં જે નોધારી ઘટના બની હતી એ વાતને હવે બે વર્ષ વીતવા આવ્યા હતા. ઘરનું વાતાવરણ પણ થોડું તણાવ માંથી બહાર આવી ચૂક્યું હતું પણ માંનું હ્રદય એ માંનું હ્રદય વર્ષ વિતે કે વર્ષો વીતે મામતભરી આંખલડી તો થોડી ઘણી છલકે જ છે.... ઘટના ના ૨ વર્ષ પછી... ગઝલ ... ઓ ... ગઝલ ટિફિન રેડી થયું કે નહિ...! મારે લેટ થાય છે. આ છોકરીને તો બસ કામ કામને કામ, એ અને એની ભાભી બંને સરખા, કામ માટે એલોકો નહિ પણ એમ લાગે છે એલોકો માટે જ કામ બન્યું છે... મનમાં બબડતા બબડતા