M Sorry... Samarth ! book and story is written by Milan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. M Sorry... Samarth ! is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એમ સોરી... સમર્થ ! - Novels
by Milan
in
Gujarati Love Stories
તુ સમજી જ ક્યાં હતી ! કોઈ દિવસ, કે હવે સમજવાની હતી. જીદ... જીદ.... ને બસ જીદ..... થોડી તો કાળજી રાખી શકાય ને પોતાની.... જો કાવ્યા, આ આપણું પ્રથમ બાળક આવવાનું છે અને તેને ખબર છે હું કેટલો ઉત્સુક છું બાપ બનવા માટે. સમજુ જ છું બધું... અને તમારાથી વધુ તો મને ' માં ' બનવાની ખુશી છે. મારો દીકરો.... મારો લાલો આવશે પછી જોજો ..... સમર્થ. વચ્ચે થી વાત કાપતા સમર્થ બોલ્યો.... જો કાવ્યા મારે તો ઢીંગલી જ જોઈએ છે અને એ જ આવશે. તુ ના સમજેય તોય વાંધો નઈ પછી એક બાપ ને એક દીકરી જ સમજશે. જાવ
તુ સમજી જ ક્યાં હતી ! કોઈ દિવસ, કે હવે સમજવાની હતી. જીદ... જીદ.... ને બસ જીદ..... થોડી તો કાળજી રાખી શકાય ને પોતાની.... જો કાવ્યા, આ આપણું પ્રથમ બાળક આવવાનું છે અને તેને ખબર છે હું કેટલો ઉત્સુક ...Read Moreબાપ બનવા માટે. સમજુ જ છું બધું... અને તમારાથી વધુ તો મને ' માં ' બનવાની ખુશી છે. મારો દીકરો.... મારો લાલો આવશે પછી જોજો ..... સમર્થ. વચ્ચે થી વાત કાપતા સમર્થ બોલ્યો.... જો કાવ્યા મારે તો ઢીંગલી જ જોઈએ છે અને એ જ આવશે. તુ ના સમજેય તોય વાંધો નઈ પછી એક બાપ ને એક દીકરી જ સમજશે. જાવ
' મારી અંતરા ' કવ્યા અને સમર્થના જીવન માં જે નોધારી ઘટના બની હતી એ વાતને હવે બે વર્ષ વીતવા આવ્યા હતા. ઘરનું વાતાવરણ પણ થોડું તણાવ માંથી બહાર આવી ચૂક્યું હતું પણ માંનું હ્રદય એ માંનું હ્રદય વર્ષ ...Read Moreકે વર્ષો વીતે મામતભરી આંખલડી તો થોડી ઘણી છલકે જ છે.... ઘટના ના ૨ વર્ષ પછી... ગઝલ ... ઓ ... ગઝલ ટિફિન રેડી થયું કે નહિ...! મારે લેટ થાય છે. આ છોકરીને તો બસ કામ કામને કામ, એ અને એની ભાભી બંને સરખા, કામ માટે એલોકો નહિ પણ એમ લાગે છે એલોકો માટે જ કામ બન્યું છે... મનમાં બબડતા બબડતા