પ્રેમાલાપ-૬

(32)
  • 2.9k
  • 12
  • 809

શિયાળે શેકાતા, તાપમાં તાપતાં, અંગારા પર ધગધગતા, વાદળે વરસતા ને વરસાદે ભીંજાતા, આશાના કિરણમાં આળોટતા, પ્રકાશમાં પોખાંતા, મીઠી નીંદરમાં સમાતાં, જિંદગીભરના સાથને સજાવતાં સોહામણા સપનામાં ચાંદની ભરી ચમકતા એ દરેક તારલાને એક સાથે ભેગા કરીને જીવનભરની કેદમાં રાખીને એ જ સપનાને સાકાર કરવા કરતો એક મીઠો પ્રયાસ એટલે પ્રેમાલાપ . આપના અભિપ્રાય સાથે આ પ્રેમાલાપને અલ્પવિરામ આપું છું.આભિપ્રાય સહ-૮૭૫૮૫૩૬૨૪૨