એજન્ટ આઝાદ - 8

(55)
  • 3.8k
  • 8
  • 1.2k

આપે અગાઉ જોયું કે આઝાદ પોતાના મિત્ર જિંગરની મદદથી જુગનુના સેંટો ફ્રેશ ચવીંગમ જેવા દેખાતા ડ્રગ્સને ઓરીજનલ સેંટો ફ્રેશ સાથે અદલા બદલી કરી ડ્રગ્સને છુપાવી જુગનુને મૂંઝવણમાં મૂકે છે. જુગનુને ડ્રગ્સની હકીકત ખબર પડતાં તે આઝાદ પાસે તેની માંગણી કરતા ઘણી આજીજી કરે છે. આઝાદ તેને ડ્રગ્સના બદલામાં તેની અમુક શરતો જણાવે છે. જેમાંથી એક શરત મેજર સાહેબની આઝાદી છે. તો શું જુગનુ પોતાના ડ્રગ્સને મેળવવા મેજર સાહેબને આઝાદ કરશે તેનો જવાબ આ ભાગમાં રજૂ થયો છે.