અભ્યસ્ત- 2

  • 2.7k
  • 709

કવિતા આવે એ પળ મારા માટે યુગ સમી, એ પળ મળે તો બીજી પળની શું આશા કરવી. કવિતા આવે આકાશ થઈને ક્યારેક ધરતી થઈને, વહેતી હવા કે વહેતાં ઝરણાં થઈને, ક્યારેક મોસમ તો ક્યારેક મહેક થઈને.