એક ડોરનો સંબંધ - રક્ષાબંધન

(24)
  • 3.9k
  • 8
  • 833

રાજકોટનું સુંદર રજવાડું. મનમોજીલું અને સોંદર્યથી ભરપૂર આ નગર જ જોઈ લો. રળીયામણા એ રાજકોટ શહેરમાં હરિયાળીથી સજ્જ ધરતી સ્ફૂર્તિલી લાગતી હતી.બે અંગરક્ષકો વચ્ચેથી રાણીમાં પસાર થાય તેમ અડીખમ ડુંગરોની વચ્ચેથી સફેદ ચમકતી ઓઢણી ઓઢીને ઝરણાઓ દોડી રહયા હતા. આવા અદભૂત વાતાવરણને અલૌકિક બનાવવા પંખીઓ પોતાના મધુર કલરવથી સાથ પૂરાવતા હતા. લીલી ચાદર ઓઢેલી આ રાજકોટની ભૂમિ આજ પવિત્ર લાગી રહી હતી. રાજકોટ વાસીઓનું ઘરેણું જ આ પવિત્ર પ્રકૃતિ હતી. આવા અનન્ય અને સૌજન્યશીલ રાજકોટ નગરમાં એક મારું નાનકડું મકાન હતું. મારા માતા-પિતાની ગલીમાં પ્રતિષ્ઠા ખૂબ ઊંચી હતી. મારાથી મોટા મારા બે ભાઈ દીપ અને