વિરાટ વ્યક્તિત્વ - બીજો ભાગ..

(26)
  • 3.9k
  • 3
  • 864

માણસ કશું જ નથી બસ શૂન્ય છે. એ જે ધારે છે, વિચારે છે, સમજે છે એ બધું જ નથી થતું. ભોળાનાથે જે ધાર્યું હોય એ જ થઈને રહે છે. મારા માટે પણ ભોળાએ શુ વિચાર્યું હતું એ તો એ જ જાણે.. જન્મભૂમિ મારી કચ્છ.. ને મારો કચ્છડો તો બારે માસ હો.. અહાહા શુ મારા કચ્છડાની સાહ્યબી. રેતી નું રણ નથી એ તો છે ઉદારીનો પરિપાક, માણસાઈનો વરસાદ, કાચબાની પીઠ જેવો કઠોર પણ ધીમો નહિ હો એકદમ ધીર ગંભીર એવો છે મારો કચ્છડો.. 25/12/1995 નો એ શુભ દિન મા જગદંબાએ મને એના હાથે કચ્છની ધરણી પર રમતો મુક્યો. મને કચ્છની ધરતી