અમીનો અરૂણ

(68)
  • 2.7k
  • 4
  • 519

હે ભગવાન, હવે તો ખમા કર. હજી તું કેટલી માસુમ જીંદગીનો ભોગ લઈશ કે પછી તુંય નિર્દયી બન્યો છે, શું ના, ના, પ્રભું! તું તો આટલો દયાવિહીન હોઈ જ ના શકે! સર્જક જ સંહારક શી રીતે બની શકે તારું આ અનમોલ સર્જન તને ભૂલીને કપટી કાળની વાહે ભટકે છે એનું જ આ પરિણામ હશે, શાયદ! પરંતું હે ઈશ્વર! શું તારુંય આ કળજુગડા આગળ કશું નહી ચાલતું તે આ કળિડો આટલો ક્રુર ને ઘાતકી બન્યો છે