જ્યાં જ્યાં નજર મારી ઠરે...!

  • 4.3k
  • 2
  • 731

દિનપ્રતિદિન રસ્તાઓ ઉપર કે ગલીકૂંચીમા જમાવટ કરીને બેઠેલાં ગાવડાઓને અનુલક્ષીને આ હાસ્યની કટાક્ષકથા છે. નચિંત રીતે બેઠેલી ગાયો શું વિચારતી હશે, એ ઉપર હાસ્યના માધ્યમ દ્વારા વિચારો વ્યક્ત કર્યા છે. સાથે હસવા હસાવવાના ઉદ્દેશ સાથે મૂક સંદેશ પણ છે. આપ સૌને મારી આ બુક પણ ગમશે. વાંચજો મઝા આવશે.