માઁ નુ બલિદાન

(15)
  • 5k
  • 5
  • 1k

મમતા એક એવો શબ્દ જેને સાંભળતા જ માઁ યાદ આવી માં એક એવી રચના છે જેને આ માનવરૂપી જીવડાને સ્વરૂપ આપ્યું અને પછી આપણે તેને ધરતી માઁ  કે પછી ભગવાન દ્વારા બનાવવામાં આવેલી એક અદભુત રચના ,અને અત્યાર જમાના પ્રમાણે મમ્મી તરીકે ઓળખવામાં ઓવે છે. માઁ વિષે આમ તો મેં ઘણું બધું લખ્યું છે પણ આજે પાછું લખવાનું મન થઇ ગયું કારણ કે, આજે અએ માઁ ની મમતા અને માઁ ના બલિદાન ની વાત કરવી છે જેને મને આ લખવા માટે મને પ્રેરિત કર્યો અને પ્રેરણા આપી. માઁ ની મમતા ના પણ ઘણા બધા પ્રકાર હોય છે, એક માઁ ની