ધ ગોલ્ડન લાઇન ફ્રોમ પરાત્પર - જીવન માં ઉતારવા લાયક મહત્વ ના ગોલ્ડન વાક્યો

(16)
  • 3.9k
  • 6
  • 1.3k

જીવન માં ઉતારવા લાયક મહત્વ ના ગોલ્ડન વાક્યો 1. જો તમે માણસ સાથે પોતાની શાળા માં શિખેલી ભાષા માં વાત કરશો તો એ એના મગજ માં ઉતરશે જો તમે તેની સાથે તેની માતા પાસે થી સાંભળેલી ભાષા માં વાત કરશો , તો એ એના દિલ માં ઉતરશે.- નેલ્સન મંડેલા 2. એક વ્યક્તિ ખરા અર્થ માં માનવી ત્યારેજ બની શકે જ્યારે તેને નૈતિકતા ની મર્યાદાઑ નું ભાન હોય અને તે તેનું ઉલ્લંઘન ના કરે કારણ કે નૈતિકતા ની સમજ જ ખરા અર્થ માં માનવ સમાજ અને પશુ સમાજ ને અલગ પડતી ભેદ રેખા છે. 3. શીક્ષણ ની સૌથી શ્રેષ્ઠ રીત છે