પ્રેમની સાચી સમજ..

(23)
  • 5.3k
  • 3
  • 1.1k

પ્રેમની સાચી સમજ માણસનું આખું જીવન બદલી શકે છેઅત્યારે માણસોની જીંદગી આખી મટિરિયલીસ્ટીક બનતી જાય છે. પ્રેમ, સ્નેહ, વ્હાલ જેવાં શબ્દો માત્ર બુકમાં જ જોવા મળે છે. પ્રેમ, માત્ર દસ રૂપિયાના ગુલાબમાં જ લોકોને દેખાય છે, કોઈનાં ર્હદયમાં નહી.પ્રેમ એટલે લગ્નની એનિવર્સરી પર એક મોટી ગીફ્ટ આપવી,પ્રેમ એટલે જાતજાતનાં કોણ જાણે ક્યાંથી આવેલાં પારકા ડે મનાવવાં,ગુલાબનું ફૂલ આપવું એટલે પ્રેમ છે એવું . . .!પ્રેમિકાને હોટેલમાં લઇ જવી એટલે પ્રેમ. . .!વાહ ભાઈ વાહ...ઘરમાં ફૂલ ફેમીલી સાથે હોય છતાં પણ બધા મોબાઈલમાં જ પડ્યા હોય. એકબીજાં સાથે વાતો કરવી એ તો હવે બોરિંગ કહેવાય. શું જમાનો આવ્યો છે!‘પરિવાર’ શબ્દ માત્ર