હોટલ ની એક ભયાનક રાત

(110)
  • 3.9k
  • 6
  • 1.2k

આ  વાર્ત  છે  સોનલ અને તેનાં પરિવાર ની. સોનલ નાં પરિવાર માં એનાં પિતા સનતભાઈ,  માતા સાધનાબહેન અને નાની બહેન સનાયા હતા. એનો પરિવાર  ખૂબ ધાર્મિક પણ ખરો. સનતભાઈ હાઈસ્કૂલ માં શિક્ષક હતાં. સાધનાબહેન બાળમંદિર માં ભણાંવતા નાના ભૂલકાઓને. બંન્ને  ખૂબ દાન ધર્મનું  કાર્ય કરતાં. પાછા બ્રાહ્મણ પણ ખરા. એમનાં ઘરે બે લક્ષ્મીજી નુ આગમન થયેલુ સોનલ અને સનાયા જેનાંથી એમનુ ઘર બર્યુ રહેતુ. નાનો અને સુખી  પરિવાર હતો એમનો. સોનલ અને એનો પરિવાર ચારધામ યાત્રા માટે નીકળ્યા હતા ગ્રુપ મા આશરે ૩૦ લોકો હશે. આડોટેડો રસ્તો પાર કરી, કુદરતી સૌંદર્ય માણતા નાચતા ગાતા  પહેલુ ધામ આવી ગયુ ગંગોત્રી.કુદરતી સુંદરતા