સ્ટારડમ - 14

(36)
  • 3.1k
  • 3
  • 1.1k

મતલબ કે વગર કારણ નો આર્યન જોશી સાથે પંગો શા માટે લે છે , મને ખબર છે આજ ના તારા ઇન્ટરવ્યૂ વિસે. જેટલા વર્ષ તે આ ઇન્ડસ્ટ્રી ને આપ્યા છે ને એના ત્રણ ગણા વર્ષો થી હું અહીંયા છું. આકાશ બોલ્યો. તો હવે મારી જાસૂસી શરૂ થઈ ગઈ છે ના આને કોન્ટેક્સ કહેવાય નૈના , અને તારી ભલાઈ માટે કહું છું આ બધું છોડ અને જ્યાં છો જે પોઝિશન માં છો એને સાંભળવા માં અને આગળ વધારવા માં ફોકસ કર. આ બધું.... આકાશ હજુ બોલતો હતો. વચ્ચે નૈના બોલી પડી...