ફોગાટ-રત્નો

(8.1k)
  • 3.1k
  • 2
  • 1.1k

આ વાર્તા એક એવા વ્યક્તિની છે, જે છોકરીઓને નબળી ગણવાની પોતાની અને પોતાના સમાજની માનસિકતા સામે લડીને પોતાની દીકરીઓને કુશ્તી જેવી રમતમાં વિશ્વ-વિજેતા બનાવે છે.